UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Wednesday, October 25, 2017

Gujarat election date declared 9 dec. And 14 dec. 2017

તા. 9 અને તા.14  ડિસેમ્બર ના રોજ ચૂંટણી યોજાશે.
મત ગણતરી તા. 18 યોજાશે
આજથી આદર્શ આચારસંહિતા લાગુ..

પ્રથમ તબક્કામાં તા. ૯ના મતદાનના જિલ્લા: કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી નવસારી, વલસાડ

બીજો તબક્કો: ૧૪ ડીસેમ્બરના જિલ્લા- અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર

स्पीड रिपोर्ट:-अपडेट:-9 दिसंबर को राजकोट, कच्छ, सुरेन्द्रनगर, मोरबी, अमरेली, जामनगर, द्वारका, पोरबंदर, जुनागढ, भावनगर, बोटाद, नर्मदा, भरुच, सुरत, तापी, नवसारी, वलसाड मे होगा मतदान,
14 दिसंबर को अहमदाबाद, जनासकांठा, पाटण, साबरकांठा, अरवल्लि, गांधीनगर, आणंदखेडा, महीसागर, पंचमहाल, दाहोद, वडोदरा, ओर छोटा उदयपुर.
भाजपा के गढ समा सुरत ओर सौराष्ट्र मे पहले चरण मे मतदान,
उत्तर गुजरात का दुसरे चरण मे होगा मतदान.

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post