UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Wednesday, November 25, 2015

Htat calculator

📊 MATDAN TAKAVARI CALCULATOR

🌷 FAKT 1 VAAR TAMARE LADIES AND JENSE NI SANKHYA ADD KARVI.

🌷 DAR 2 KALAKE AANKADA ADD KARVATHI TAKAVARI AAVI JASE.

🌷ALAG ALAG TAKAVARI AAVI JASE, AND TEMNU TOTAL PAN THAI JASE.

🌷APPS CLOSE KARVATHI TAMAM MAHITI SAVE THAI JASE.

🌷PRESIDING OFFICER MATE KHUB J JARURI

APPS DOWNLOAD KARVA MATE NICHE AAPELI LINK PAR CLICK KARO.

⛄ http://manojpatelank.blogspot.in/2015/11/matd-takavari-calculatorkhub-j-upyogi.html?m=1

📱HTAT MERIT CALCULATOR IN EXCEL FILE.

📊 http://manojpatelank.blogspot.in/2015/11/htat-merit-calculator-in-excel.html?m=1

⛄ SHARE TO ALL ⛄

Calculator for election takavari darek kalake

💥Good News! हवे चुटनी दिवसे दर कलाके टकावारी कढवा माटे नु सरल केल्कूलेटर. आकडा नाखो अने परिणाम तैयार जरुर थी जुओ
DOWNLOAD ELECATION DAY PERCENTAGE CALCULATOR
👉🏻 http://www.manojmakvana.in/2015/11/download-elecation-day-percentage.html

💥Share This useful💥

Sunday, August 9, 2015

For std 6 to 8 science

ગણિત-વિજ્ઞાનના શિક્ષકો તથા ૬-૮મા ભણતા બાળકો માટે ખાસ.
રંગીન પ્રયોગ ચાર્ટ છે માટે જેને જરૂર છે તેને મોકલી શકાય.⤵⤵

ઓક્સિજન વાયુની બનાવટનો પ્રયોગ ચાર્ટ.
OXYGEN VAYU BANAVAVO ⤵ ⤵

http://www.pravinvankar.com/2015/08/oxygen-vayu-banavavo.html

મિથેન વાયુની બનાવટનો પ્રયોગ ચાર્ટ.
MITHEN VAYU BANAVAVO ⤵⤵

http://www.pravinvankar.com/2015/08/mithen-vayu-banavavo.html

કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટનો પ્રયોગ ચાર્ટ.
CO2 VAYU NI BANAVAT ⤵⤵

http://www.pravinvankar.com/2015/08/co2-vayu-ni-banavat.html

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલમ્બાઇ શોધ​વાનો પ્રયોગ ચાર્ટ.
BAHIRGOL LANCE NI KENDRA LAMBAI SHODHAVI⤵⤵

http://www.pravinvankar.com/2015/08/bahirgol-lance-ni-kendra-lambai-shodhavi.html

પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભ​વનના અભ્યાસનો પ્રયોગ ચાર્ટ.
PRIZAM VADE THATA PRAKASH NA VAKRIBHAVAN NO ABHYAS⤵⤵

http://www.pravinvankar.com/2015/08/prizam-vade-thata-prakash-na.html

ચુમ્બક્ના ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણનો પ્રયોગ ચાર્ટ.
CHUMBAK NA DRUVO VACHCHE AAKARSHAN APAKARSHAN ⤵⤵

http://www.pravinvankar.com/2015/08/chumbak-na-druvo-vachche-aakarshan.html

ડુંગળીના કોષની સ્લાઇડ બનાવ​વાનો પ્રયોગ ચાર્ટ.
DUNGALI NA KOSH NI SLAID BANAVAVI⤵⤵

http://www.pravinvankar.com/2015/08/dungali-na-kosh-ni-slaid-banavavi.html

સુર્યના સફેદ કિરણોના વિભાજનની પ્રક્રીયાના અભ્યાસનો પ્રયોગ ચાર્ટ.
SURY NA SAFED KIRANO NA VIBHAJAN NI KRIYA NO ABHYAS. ⤵⤵

http://www.pravinvankar.com/2015/08/sury-na-safed-kirano-na-vibhajan-ni.html

પ્રકાશના વક્રીભ​વનના અભ્યાસનો પ્રયોગ ચાર્ટ.
PRAKASH NA VAKRIBHAVAN NO ABHYAS KARAVO ⤵⤵

http://www.pravinvankar.com/2015/08/prakash-na-vakribhavan-no-abhyas-karavo.html

પદાર્થોની સુવાહકતા અને અવાહકતા નક્કી કર​વાનોનો પ્રયોગ ચાર્ટ.
PADARTHO NI SUVAHAKTA ANE AVAHAKTA NAKKI KARAVI. ⤵⤵

http://www.pravinvankar.com/2015/08/padartho-ni-suvahakta-ane-avahakta.html

નિસ્યદિત પદ્ધતીથી શુદ્ધ પાણી મેળ​વ​વાનો પ્રયોગ ચાર્ટ.
NISYANDAN PADDHATI THI SUDDHA PANI MELAVAVU. ⤵ ⤵

http://www.pravinvankar.com/2015/08/nisyandan-paddhati-thi-suddha-pani.html

વિઘટન અને વિસ્થાપનની પ્રક્રીયાના અભ્યાસનો પ્રયોગ ચાર્ટ.
VIGHATAN ANE VISHTHAPAN NI KRIYA NO ABHYAS KARAVO ⤵ ⤵

http://www.pravinvankar.com/2015/08/vighatan-ane-vishthapan-ni-kriya-no.html

મિશ્રણમાથી વિવિધ ઘટકો છુટા પાડ​વાનો પ્રયોગ ચાર્ટ.
MISRAN MANTHI VIVIDH GHATAKO CHHUTA PADAVA. ⤵ ⤵

http://www.pravinvankar.com/2015/08/misran-manthi-vividh-ghatako-chhuta.html

ચુમ્બકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેનો પ્રયોગ ચાર્ટ.
CHUMBAKIY XETRA UTPAN THAY TE JOVU. ⤵ ⤵

http://www.pravinvankar.com/2015/08/chumbakiy-xetra-utpan-thay-te-jovu.html

ફક્ત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે.
www.pravinvankar.com   ni
લિંક પોતાના નમ્બર પર મેળવવા માટે અહીં ક્લિક કરો અને તે મુજબ પોતાની માહિતી આપો  ⤵ ⤵

http://www.pravinvankar.com/2015/07/wwwpravinvankarcom.html

Friday, June 26, 2015

dpeo gujarat phone number list

Sr.No. Name of
District
Name of District Primary Education
Officer Mobile No. Office Phone No.
1 Ahmedabad Shri P. A. Jalu 9909971649 079-25507126
2 Vadodara Shri M.P.Mehta 9909987576 0265-2436411
3 Rajkot Dr. Chetnaben C. Vyas 9909971694 0281-2444437
4 Surat Shri B.M.Patel 9909971697 0261-2425751
5 Kheda Shri C.M.Jadav 9909971682 0268-2557452
6 Anand Shri N.G.Vyas 9909971653 02692-258105
7 Panchmahal Shri M.G.Prajapati 9909971689 02673-253375
8 Dahod Shri R.D.Vanakar 9909971662 02673-239113
9 Sabarkantha Shri Prakash K. Trivedi 9909971696 02772-240694
10 Junagadh Shri H.R.Chavda 9909971679 0285-2651280
11 Porbandar Shri D.R. Saradva 9909971693 0286-2252808
12 Mehsana Shri H.L.Raval 9909971684 02762-222320
13 Patan Shri B.M.Ninama 9909971692 02766-234239
14 Bhavnagar Shri V.D.Varu 9909971655 0278-2523582
15 Jamnagar Shri M.S.Makvana 9909971674 0288-2550286
16 Amreli Shri B.K.Patel 9909971652 02792-222109
17 Kutchh Shri B.C.Solanki 9909971683 02832-221103
18 Bharuch Shri A.B.Prajapati 9909971661 02642-244210
19 Narmada Shri A. S. Patel 9909971686 02640-222084/85
20 Valsad Shri M.L.Ratnu – IC 9909987577 02632-253210
21 Navsari Shri J.M.Kharadi 9909971688 02637-258467
22 Banaskantha Shri H.L.Raval – IC 9909971654 02742-257063
23 Surendranagar Shri B.N.Dave 9909971695 02752-282973/283099
24 Gandhinagar Shri N. M. Rathod 9909971673 079-23256955
25 Dang Shri A.K.Bhati 9909971663 02631-220337
26 Tapi Shri D. M. Chauhan 9427142269 02626-222142
27 Morbi Dr. Chetnaben C. Vyas-IC 9909971694 02822-220058
28 Dwarka Shri M.S.Makvana-IC 9428151777 02833-232135
29 Botad Shri P. A. Jalu-IC 9909971649
30 Gir-Somnath Shri H.R.Chavda-IC 9909971679
31 Chhota Udaipur Shri M.P.Mehta-IC 9909987576
32 Aravalli Shri P. K. Trivedi-IC 9909971696

Sunday, June 14, 2015

best knowledge quiz

[1] જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ : B C G
[2] B C G શેની સામે રકક્ષણ આપે છે.
જવાબ: T B [બાળ ટીબી]
[3] પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ: O P V
[4] D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
જવાબ:
ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ
[5] વિટામિન A નું બીજું નામ શું છે.
જવાબ: રેતીનોલ
[6] વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે.
જવાબ: રતાંધણાપણું
[7] વિટામિન B 1 નું બીજું નામ શું છે?
જવાબ: થાયમિન
[8] વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: બેરીબેરી
[9] વિટામિન B 2 નું બીજું નામ શું છે?
જવાબ: રાયબોફ્લોવિન
[10] વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: ડાર્મેયટાઇટીસ
[11] વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: નિયાસીન નિકોટિન
[12] વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: પેલાગ્રા
[13] વિટામિન B 6 નું બીજું નામ શું છે?
જવાબ: પાયરોડોક્સિન
[14] વિટામિન B 12 નું બીજું નામ શું છે?
જવાબ: સાયનોકોબાલ એમીન
[15] વિટામિન C નું નામ શું છે?
જવાબ: એસ્કોર્બિક એસિડ
[16] વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે?
જવાબ: સ્કર્વી
[17] વિટામિન D નું બીજું નામ શું છે.
જવાબ: કેલ્શિફેરોડ
[18] વિટામિન D ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: રીકેટસ
[19] વિટામિન E નું બીજું નામ શું છે?
જવાબ: ટોકોફેરોલ
[20] વિટામિન K નું બીજું નામ શું છે?
જવાબ: મેનોપેરિયા
[21] પ્રોટીનની કમીથી ક્યો રોગ થાય છે?
જવાબ: મરાશ્મ્સ અને ક્વાશ્યોકોર
[22] મલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે?
જવાબ: માદા એનોફિલિસ
[23] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C
આવેલું હોય છે?
જવાબ: 20.000
[24] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 3000
[25] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C આવેલી હોય છે?
જવાબ: 30,000
[26] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 5000
[27] પુખ્ત વયની વ્યક્તિ માં વિટામિન A ની દૈનિક આવશ્યકતા કેટલી હોય છે?
જવાબ: 600 m g
[28] વાયરસ જન્ય રોગો ક્યાં ક્યાં છે?
જવાબ:
એઇડ્સ,ઓરી,હડકવા,શીતળા
[29] આપણાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
જવાબ: 37.5 સેન્ટિ ગ્રેડ
[30] આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાશ લે છે?
જવાબ: 18 થી 20
[31] આપણાં શરીરમાં હદય 1
મિનિટમાં કેટલી વખત ધબકે છે?
જવાબ: 70 થી 72
[32] આપણાં શરીરમાં રુધિર 1
મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 96000 કી.મી.
[33] હદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે?
જવાબ: 1 લાખ
[34] 9 મહિને બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે?
જવાબ: ઓરીનું
[35] ઓરીનું મેડિકલ નામ શું છે?
જવાબ: મિઝ્લ્સ
[36] 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ : 4.2 કિલો કેલેરી
[37] 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 4 કિલો કેલેરી
[38] 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 9.3 કિલો કેલેરી
[39] આપણાં શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 4.6%
[40] આપણાં શરીરમાં કેટલા એમીનો એસિડ આવેલા હોય છે?
જવાબ: 20
[41] શરીરના કેટલા એમીનો એસિડ બહારથી લેવા પડે છે?
જવાબ: 9
[42] વિટામિન A નો ડોઝ દર કેટલા મહિને આપવામાં આવે છે?
જવાબ: દર 6 મહિને
[43] M P H E અને F H W  ના ઉપરી કોણ છે?
જવાબ: M O મેડિકલ ઓફિસર
[44] C H C કેટલી વસ્તીએ આવેલી હોય છે?
જવાબ: 1 લાખ
[45] મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો :
જવાબ: 1969
[46] C T સ્કેન ની શોધ કોણે અને ક્યારે કરી ?
જવાબ: 1972 માં હાઉસફીલ્ડ
[47] જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
જવાબ: 2.5 થી 3 કિલો
[49] હદય પ્રતિ સંપદન કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 200 મિલી
[50] હદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 16 લિટર
[51] R B C નું જીવન ચક્ર કેટલું હોય છે?
જવાબ: 120 દિવસ
[52] પાણી માં ક્લોરાઈડની માત્રા કેટલી હોય છે?
જવાબ: 0.5 થી 0.8 p p m
[53] પાણીમાં ક્લોરાઈડની માત્રા ઓછી હોય તો કઈ બીમારી થાય છે?
જવાબ: દંત અસ્યિક્ષય
[54] પાણીમાં ક્લોરાઈડની
માત્રા વાધરે હોય તો કઈ બિમારી થાય છે?
જવાબ: પાયોરિયા
[55] વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: ખોરાકમાં પેન્ટાથીન એસિડ ની ખામી ને કારણે
[56] પગમાં વધારે પડતાં પરસેવાને શું કહે છે?
જવાબ: હાઇપોડ્રોસિસ
[57] પગમાં દુર્ગંધ થતાં પરસેવાને શું કહે છે?
જવાબ: બોમિડ્રોસિસ
[58] સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોચતા કેટલો સમય લાગે છે?
જવાબ: 8 મિનિટ અને 33 સેકન્ડ
[59] કાન પ્રતિ સેકન્ડ કેટલા તરંગો સાંભળે છે?
જવાબ: 20 થી 20,000 HZ
[60] સૂર્યના કિરણો 1 સેકન્ડ માં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 3 લાખ કી મી
[61] ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય માટે પ્રતિ દિવસ કેટલું પાણી જોઈએ
જવાબ: 10 લિટર
[62] પીવાલયક પાણીમાં કઠોરતાની માત્રા કેટલી હોય છે?
જવાબ: 500 P P M
[63] પાણીને વિસંક્રામણ કરવા માટે વપરાતા કેમિકલના નામ આપો
જવાબ: ક્લોરીન,બ્લીચિગ પાઉડર,ટીચર આયોડિન,પોટેશિયમ પરમેગ્નેટ.
[64] રોગનું નાસક માટે બ્લીચિગ પાઉડર ની ગણતરી કઈ રીતે થાય છે?
જવાબ: 100 ગેલેન પાણીમાં 6
ગ્રામ 1000 લિટર પાણીમાં 250
ગ્રામ
[65] પૂર્વ ક્લોરિણીકરણ એટલે શું?
જવાબ: પાણી ફીલ્ટર કરતાં પહેલા કરવામાં આવતું ક્લોરીનીકરણ ને પૂર્વ ક્લોરીનીકરણ કહે છે.
[66] 1 વ્યક્તિ પ્રતિ દિવસ કેટલો અવશિષ્ટ ઉત્પાન કરે છે?
જવાબ: 300 થી 400 ગ્રામ
[67] ભોજન પકાવવા માટે ગામડાના લોકો કેટલા લિટર પાણી નો ઉપયોગ કરે છે?
જવાબ: 10 લિટર
[68] 1 ક્લોરીનની ટેબલેટ કેટલા લિટર પાણી માં નાખવામાં આવે છે?
જવાબ: 20 લિટર
[69] A C ની શોધ ક્યાં વૈજ્ઞાનીકે કરી ?
જવાબ: વિલીસ કેરિયર
[70] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં કેટલી પેટી નો સમાવેશ થાય છે?
જવાબ: 4 (લાલ,કાળી,પીળી,લીલી)
[71] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલી માં કાળી પેટીમાં શું હોય છે?
જવાબ: ઘરેલુ અસંક્રામિક પદાર્થ
[72] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં પીળી પેટીમાં શું હોય છે?
જવાબ: ભસ્મીકરણ કરવામાં આવતા પદાર્થ
[73] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લીલી પેટીમાં શું હોય છે?
જવાબ: પુનઃ ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થ
[74] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લાલ પેટીમાં શું હોય છે?
જવાબ: ધોબીને આપવામાં આવતા સંક્રામિક કપડાં
[75] હવામાથી શ્વાશ દ્વારા કેટલો ઑક્સીજન લેવામાં આવે છે?
જવાબ: 20.9%
[76] શ્વસન દ્વારા વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઈડ છોડવામાં આવે છે?
જવાબ: 4.4%
[77] હવામાં લીધેલો ઓક્સિજન શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા કેટલો ઘટે છે?
જવાબ: 4.4%
[78] વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 79%
[79] આરામદાયક મકાનમાં તાપમાન કેટલું હોય છે?
જવાબ: 70 ફેરેનાઇટ
[80] પાણીનું શીતળ બિંદુ સેન્ટિગ્રેડ માં કેટલું હોય છે?
જવાબ: 0 સેન્તિગ્રેડ
[81] પાણીનું ઉત્કલન બિંદુ સેન્તિગ્રેડ માં કેટલું હોય છે?
જવાબ: 100 સેન્તિગ્રેડ
[82] પાણીમાં શીતળ બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ: 32 ફેરેનાઇટ
[83] પાણીનું ઉત્કલન બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ: 212 ફેરેનાઇટ
[84] તાપઘાતમાં શરીરનું તાપમાન જેટલું હોય છે?
જવાબ: 110 ફેરેનાઇટ
[85] આરામદાયક મકાનમાં CO2 નું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 0.06 થી 0.07 ટકા
[86] ફેક્ટરીમાં ગેસલીકેજ થવાને કારણે 1984 માં ભોપાલમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.?
જવાબ: 2000
[87] વાતાવરણમાં આસપાસનું વિકર્ણ માપવા માટે ક્યાં યંત્રનો ઉપયોગ થાય છે?
જવાબ: ગ્લોબલ થરમૉમિટર
[88] વાતાવરણની ઉષ્મા માપવા માટે ક્યાં થરમૉમિટર નો ઉપયોગ થાય છે?
જવાબ: વેટ ગ્લોબ થરમૉમિટર
[89] બોરવોલ શૌચાલયનું નિર્માણ શેના દ્વારા કરવામાં આવ્યું હતું ?
જવાબ: રોકેફેલર ફાઉન્ડેશન
[90] પ્રવાહી પદાર્થનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
જવાબ: હાઈડ્રોમિટર
[91] દૂધનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
જવાબ: લીક્ટોમિટર
[92] દૂધનું ગુરુત્વ કેટલું હોય છે?
જવાબ: 1.028 થી 1.030
[93] બોરવોલ શૌચાલય ક્યાં રોગ સામે રક્ષણ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે?
જવાબ: અંકુશ કૃમિ
[94] ખોદકુવા શૌચાલય સૌપ્રથમ ક્યાં બનાવવામાં આવ્યા?
જવાબ: 1949 થી 1950 માં બંગાળમાં શિઝર
[95] રાસાયણિક શૌચાલય કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે?
જવાબ: હવાઈ ઝહાજ અને પાણી ઝહાજ
[96] રાસાયણિક શૌચાલયમાં ક્યાં કેમિકલનો ઉપયોગ થાય છે?
જવાબ: કોષ્ટિક સોડા
[97] છીછરા ખાડાવાળા શૌચાલય ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે?
જવાબ: મેળા અને શિબિરમાં
[98] મેન હોલનો ઉપરી વ્યાસ કેટલો હોય છે?
જવાબ: 550 mm
[99] મેન હોલનો તળિયાનો વ્યાસ કેટલો હોય છે?
જવાબ: 1.21 મીટર
[100] BOD એટલે શું?
જવાબ: બાયોલોજિકલ અપઘટન માટે આવશ્યક ઓક્સિજન ની માત્રા ને BODકહે છે.
[101] સાધારણ જમીન માં CO 2
અને O 2 ની માત્રા કેટલી હોય છે?
જવાબ: CO 2 ની માત્રા વધારે અને O 2ની માત્રા ઓછી હોય છે.
[102] એવા મેળા જ્યાં લોકો દરરોજ જાય છે પરંતુ નિવાસ કરતાં નથી ત્યાં શૌચાલય કેવા પ્રકારના બનાવવામાં આવે છે?
જવાબ: 1000 મી વસ્તીએ 2
શૌચાલય
[103] જે મેળામાં તીર્થયાત્રીઓ નિવાસ કરતાં હોય ત્યાં કેટલા વ્યક્તિએ શૌચાલય બનાવવામાં આવે છે?
જવાબ: 100 વ્યક્તિએ 1
શૌચાલય
[104] પ્રકાશને શેના વડે માપવામાં આવે છે?
જવાબ: યુનિટ
[105] પ્રકાશના યુનિટને બ્રિટિશ સિસ્ટમમાં શું કહે છે?
જવાબ: ફૂડકેન્ડલ
[106] પ્રકાશના યુનિટને મેટ્રિક સિસ્ટમમાં શું કહે છે?
જવાબ: લક્ષ
[107] ફ્યુરે સેટ બલ્બની શોધ કેણે અને ક્યારે કરી હતી
જવાબ: 1950 લેજર
[૧૦૮] વિકીર્ણ સબંધ તેની સાથે જોડાયેલ સંસ્થાના નામ આપો ?
જવાબ: WHO IAEA ICRP
[109] ધ્વનિને ક્યાં એકમમાં માપવામાં આવે છે?
જવાબ: ડેસીબલ
[110] વાતાવરણ નું દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય છે?
જવાબ: માઇક્રો બેરોમિટર
[111] મનુષ્ય પશુ-પક્ષી અને વનસ્પતિ માટે જોખમી તત્વ ક્યાં ક્યાં છે?
જવાબ:
કાર્બનડાયોક્સાઈડ,મિથેન બેરિયમ,રેડિયો એક્ટિવ કિરણો અને આર્ગેનિક સલ્ફરાઈડ
[112] મકાનની ઊચાઇ ઓછામાં ઓછી કેટલી હોય?
જવાબ: 3 ચોરસ મીટર
[113] રસોડાનું ઓછામાં ઓછું કેટલું ક્ષેત્રફળ હોય છે?
જવાબ: 6 ચોરસ મીટર
[114] બાથરૂમ નું ક્ષેત્રફળ કેટલું હોય છે?
જવાબ: 1 ચોરસ મીટર
[115] એક રૂમનું ક્ષેત્રફળ કેટલું હોય છે?
જવાબ: 20.91 ચોરસ મીટર
[116] સ્કૂલ ની અંદર એક રૂમ નું ક્ષેત્ર ફળ કેટલું હોય?
જવાબ: 36 ચોરસ મીટર
[117] WHO ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
જવાબ: 1948 ઝીનીવા
[118] રેડક્રોસ ઓફ સોસાયટી ની સ્થાપના કોને કરી?
જવાબ: સ્વિચ બેકાર હેનરી ડ્યૂનટ
[119] રેડક્રોસ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી
જવાબ: 1920 ભારત વિધાન મંડળ અધિનિયમ દ્વારા
[120] વિશ્વવસ્તી દિન ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 11 જુલાઇ
[121] વિકીર્ણ ના એકમને શું કહે છે?
જવાબ: રોજન રેડ રેમ્સ
[122] રોજનની જગ્યાએ અત્યારે ક્યાં એકમનો ઉપયોગ થાય છે?
જવાબ: કુલંબ
[123] રેડને બીજી કઈ રીતે પરિભાસિત કરવામાં આવે છે?
જવાબ: આયોનાઇજિગ
[124] રેમ્સ ના સ્થાને કોનો સમાવેશ થાય છે?
જવાબ: સિવર્ટ
[125] રોગપ્રતિકારક શક્તિ વધારવા શેનો ઉપયોગ થાય છે?
જવાબ: વેક્સિનેસન
[126] પદાર્થની માત્રાને શું કહે છે?
જવાબ: ઘનત્વ
[127] સાબુના ઉત્પાદનમાં ક્યાં કેમિકલ્સ નો ઉપયોગ થાય છે?
જવાબ: સોડિયમ હાઈડ્રોક્સાઈડ
[128] કોમ્યુનિકેસન શબ્દ કી ભાષા પરથી ઉતારી આવ્યો છે?
જવાબ: લેટિન
[129] ભાતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે?
જવાબ: દર 10 વર્ષે
[130] ભારત ક્યારે WHO નો સદસ્ય બન્યું ?
જવાબ: 1948
[131] રસોડા અને બાથરૂમનું પ્રવાહી અપશિષ્ટ ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: મલીન જળ
[132] પૃથ્વી પર પાણી માટેનો પ્રાથમિક સ્રોત ક્યો છે?
જવાબ: વરસાદ
[133] ભારતમાં ક્યાં પ્રકારના કૂવા જોવા મળે છે?
જવાબ: આર્ટીશન (ઉસ્તૃત)
[134] જિલ્લાના નોટ વોટિગ સાદ્શ્ય ને શું કહે છે?
જવાબ: કલેક્ટર
[135] 5 વર્ષ થી નાની ઉમરના બાળકોને કેટલી ઊઘ જરૂરી છે?
જવાબ: 11 થી 13 કલાક
[136] ખાદ્ય અપમિશ્રનણ અધિનિયમ ક્યાં વર્ષ માં શરૂ કરવામાં આવ્યું?
જવાબ: ઇ. સ 1955
[137] ઉંદર મારવા માટે ક્યાં ગેસનો ઉપયોગ થાય છે?
જવાબ: સાઈનો ગેસ
[138] ઇન્ટ્રા વેનસ દવા કઈ રીતે આપવામાં આવે છે?
જવાબ: નશમાં
[139] યુરેન ઉત્પન કરતાં અવ્યવને શું કહે છે?
જવાબ: કિડની
[140] મનુષ્યના શરીરમાં બધાથી મોટું હાડકું ક્યૂ છે?
જવાબ: ફીમર
[141] એન્ડોસ્કોપી ઉપકરણને જંતુ મુક્ત કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
જવાબ: પાસ્વરાઇઝેસન
[142] એપીટેક્સિસ રક્ત સ્ત્રાવ કોને કહે છે?
જવાબ: નાક માથી વહેતા રુધિરને
[143] બ્લડ કેન્સરને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: લ્યુકોમિયા
[144] CHO માં કાર્બન અને હાઈડ્રોજન સિવાય ત્રીજા ક્યાં તત્વને ઓળખવામાં આવે છે?
જવાબ: ઑક્સીજન
[145] એનાલજેશિક દવા શેમાં આપવામાં આવે છે?
જવાબ: દુખાવામાં
[146] પેનિસિલિક ની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી?
જવાબ: એલેક્ઝાંડર ફ્લેમિગ
[147] પુરુષમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 12 થી 14 ટકા
[148] ઓરલ થરમૉમિટર શરીરના ક્યાં ભાગ માથી ટેમ્પરેચર લેવામાં આવે છે?
જવાબ: મો માથી
[149] રેકટલ થરમૉમિટર દ્વારા શરીરના ક્યાં ભાગમથી ટેમ્પરેચર લેવામાં આવે છે?
જવાબ: મળાશય માથી
[150] માળાશનું તાપમાન કેટલા વર્ષની ઉમર સુધી લઈ શકાઈ?
જવાબ: 6 વર્ષ સુધી
[151] વિટામિનને શું કહેવામાં આવે છે?
જવાબ: પ્રજીવકો
[152] માળાશય માથી લીધેલું સામાન્ય કેટલું હોય છે?
જવાબ: 98.6 ફેરેનાઇટ 38 સેન્ટિગ્રેડ
[153] બગલ માથી લીધેલું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
જવાબ: 97.6 ફેરેનાઇટ
[154] R ક્યાં તાપમાનમાં ઉપયોગમાં લેવામાં આવેછે?
જવાબ: R હેન્ન્ટર થર્મોમીટર
[155] અસમાન્ય ધીમા હદય સંપદન ને શું કહે છે?
જવાબ: બ્રેડી કાર્ડિઓ
[156] અસમાન્ય ઝડપી હદય સંપદન ને શું કહે છે?
જવાબ: હોમી કાર્ડિઓ
[157] ભારતમાં કેટલા ગામડાઓ આવેલા છે?
જવાબ: 5,75936
[158] DDT નો સૌપ્રથમ ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો ?
જવાબ: 1939 માં
[159] DDT ની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી ?
જવાબ: 1874 પાઉલ મૂલર ગિડ્લર
[160] પ્રાથમિક સ્વછ દેખભાલ પર સૌપ્રથમ કોને વકીલાત કરી હતી?
જવાબ: 1946 માં ભોર
[161] શિશુ ના પગ અને માથા સુધીની લંબાઈ માપવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે?
જવાબ: ઇન્ફેન્ટોમીટર
[162] ટાઇફોડને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: આશ્રજ્વર
[163] ક્યાં મચ્છરની પાંખ ઉપર સફેદ રંગના ડાઘ જોવા મળે છે?
જવાબ: ઈજિપ્ત એડિસ
[164] એન્ટીહેલમેટિક શેમાં આપવામાં આવે છે?
જવાબ: કૃમિને મારવા માટે
[165] બ્લડ પ્રેશર માપવા માં આવતા ઉપકરણને શું કહે છે?
જવાબ: સ્ફિગ્મો મીનોમીટર
[166] બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલુ આંતરાષ્ટ્રીય સગઠન ક્યૂ છે?
જવાબ: UNICEF
[167] વિશ્વજ્ળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 22 માર્ચ
[168] રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાપન ક્યાં આવેલું છે?
જવાબ: પૂના
[169] ભારતમાં અધત્વનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: મોતિયા બિંદુ
[170] અખિલ ભારત અને લોક સ્વાસ્થ્ય સંસ્થા ક્યાં આવેલી છે?
જવાબ: મુંબઈ
[171] અમાશય દ્વારા ઉત્પન થતાં હોર્મન્સ ને શું કહે છે?
જવાબ: ઇન્સુલિન
[172] એમેબેસિસ સેના સંક્રામણ થી થાય છે?
જવાબ: પાણી
[173] મનુષ્યના રેબિઝ (હડકવા) ને શું કહે છે?
જવાબ: હાઈડ્રોફોબિયા

Wednesday, June 3, 2015

English learner android apps

💥English Shikhva magta Hoy to Easy English Shikhavti 17 Android Application Hajar 6e,Just one Click & Download.
1.Speak English Daily
2.learn  in 30 days
3.Learn to Speak
4.Eng.-Guj. Dictionry
5.Guj.-Eng. Dictionary
6. Tenses
7.speaking course
8.600 Grammar Task
9. 6,000 Words
10. Conversation Cours
11.Grammar Test
12.Learn  Speaking
13.Eng.Course-Hindi
14.English Verbs 
15.English Essays
16.Eng.-Hindi Dictionry
17.Oxford Dictionary
Click On
http://www.pgondaliya.com/2015/06/english-learn.html
👉Maximam sher in what's app

Saturday, May 30, 2015

gujarati natako online....watch online

WATCH GUJARATI DRAMA

જુઓ ઓનલાઈન ગુજરાતી નાટક

અમારું સરનામું તમે

<http://gujnatak.blogspot.com/2010/03/blog-post.html>

અમારી દુનિયા તમારી દુનિયા <
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6091.html>

અમે બરફ ના પંખી <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6208.html>

અલવિદા ડાર્લિંગ <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_4834.html>

અભિનય સમ્રાટ <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_3814.html>

અઢી અક્ષર પ્રેમ ના <
http://gujnatak.blogspot.com/2010/02/gujarati-natak.html>

એક ચતુર નાર <
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-ek-chatur-nar.html>

એક મૂરખ ને એવી ટેવ <
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-ek-murakh-ne-aevi-tev.html>

અલ્પવિરામ <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_8355.html>

આંખ મીંચોલી <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_4176.html>

આ છે આદમખોર <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6179.html>

આવ તારું કરી નાખું <
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-aav-taru-kari-nakhu.html>

આપણા જ ઘરમાં નો એન્ટ્રી <
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_9542.html>

કાકા ની કમાણી પડોશન માં સમાણી <
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-kaka-ni-kamani-padoshan.html>

કાજળ ઢોળાયું કંકુમાં <
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_9814.html>

કાંતિ તોફાને ચડ્યો <http://gujnatak.blogspot.com/2010/03/blog-post_02.html>

ગ્રહણ <http://gujnatak.blogspot.com/2010/03/blog-post_2352.html>

પત્તા ની જોડ <http://gujnatak.blogspot.com/2010/03/blog-post_5269.html>

હું પૈસા નો પરમેશ્વર <
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_9526.html>

વિસામો <http://gujnatak.blogspot.com/2010/03/blog-post_7783.html>

તો કરો શ્રીગણેશ <http://gujnatak.blogspot.com/2010/03/blog-post_1114.html>

બની રહીએ એક મેક ના <http://gujnatak.blogspot.com/2010/03/blog-post_01.html>

પ્રેમ કરતા પંચર પડ્યું <
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_9990.html>

છક્કો મક્કો <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_638.html>

બા એ મારી બાઉન્ડ્રી <
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6116.html>

છેલ છબીલા <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_7815.html>

મમ્મી ૨૦ ની દીકરી ૪૦ ની <http://gujnatak.blogspot.com/2010/02/1.html>

જલસા કરો જયંતિલાલ <http://gujnatak.blogspot.com/2010/02/blog-post.html>

બસ કર બકુલા <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_8870.html>

ગોલમાલ <http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-golmal.html>

ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યું <
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-gujjubhai-e-gam-gajavyu.html>

વાત બહાર જાય નહિ <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_895.html>

મૂંગા બોલે બહેરા સાંભળે <
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-munga-bole-bahera.html>

તોફાની ત્રિપુટી <
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-sahebji.html>

રંગ છે રાજા <http://gujnatak.blogspot.com/2010/02/blog-post_9705.html>

બુઢ્ઢા એ મારી સિક્ષ્સર <
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6843.html>

બોલ્યા બે બોલ ખુલી ગઈ પોલ <
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6248.html>

સાહેબજી <http://gujnatak.blogspot.com/2010/03/blog-post_04.html>

સખણા રેજો રાજ <
http://gujnatak.blogspot.com/2010/03/sakhana-rejo-raj-gujarati-natak.html>

છગન મગન તારા છાપરે લગન <
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_9592.html>

છાનું ને છપનું કૈ થાય નહિ <
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_4613.html>

બા રીટાયર થાય છે. <
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_8524.html>

સાસરિયું સોનાની ખાણ <
http://gujnatak.blogspot.com/2010/03/sasariyu-sona-ni-khan-gujarati-natak.html>


ગુજરાતી નાટકો માં મઝા આવતી હોઈ તો એક વાર મુલાકાત લેવા જેવી સાઈટ છે.

જો તમને ગમે તો બીજા દોસ્તો ને પણ આ મેઈલ ફોરવર્ડ કરવા વિનતી.

Ccc results

http://ccc.gtu.ac.in/Result.aspx

Ccc hall tickets



http://14.139.122.72/ccc_ht/

STD 12 GENERAL STREAM RESULT



www.gipl.net

Wednesday, May 20, 2015

cng address gujarat

તમારી પાસે સીએનજી વાહન છે ? જો હા તો ગુજરાતના ADANI, SABARMATI & GSPCના  તમામ CNG પંપના એડ્રેસ જોઈ લો. All Gujarat  CNG pamp address  see click  here ⤵⤵
http://gurudevjbbk.blogspot.in/2015/01/cng.html?m=1

વાહન લઇ પ્રવાસમાં નીકળ્યા હોય ત્યારે ખૂબ જ ઉપયોગી.તાત્કાલિક જરૂર હોય ત્યારે ઈન્ટરનેટ પર ઘણીવાર પ્રોપર લિંક નથી મળતી અને આપનો સમય બગડે છે  માટે તમારા તમામ મિત્રોને મોકલજો.  પોતાના ફોનમાં બુકમાર્ક કરી રાખવાનું મન થાય & બીજાને પણ ઉપયોગી થવાય  તેવી પોસ્ટ.

Friday, May 15, 2015

ssc gujarat result sites

SSC Result :-
3 June 2015 at11 am..

related websites-
www.mahresult.nic.in, www.msbshse.ahc.in,
www.mh-ssc.ac.in www.sscresult.mkcl.org and
www.rediff.com/exams.
-------------------
marksheet will get 10 june from your school...

plzzzz forward to all your friends & relatives...

Monday, May 11, 2015

today s imp.


Gujarati Grammar Part 1 http://www.manojmakvana.in/2015/05/gujarati-grammar-part-1.html

HTAT MATERIALS http://www.manojmakvana.in/2015/05/htat-materials.html

Gujarati Gammar :- Vakya Parivartan http://www.manojmakvana.in/2015/05/gujarati-gammar-vakya-parivartan.html

HTAT EXAM USEFUL MODUEL http://www.manojmakvana.in/2015/05/htat-exam-useful-moduel.html
Sangna(સગ્ના) na Prakar
Gujarati Grammar:- VISHESHAN(વિશેષન)
http://www.manojmakvana.in/2015/05/gujarati-grammar-visheshan.html

GUJARAT NO ITIHAS BHAG 1 & 2 http://www.manojmakvana.in/2015/05/gujarat-no-itihas-bhag-1.html

Thursday, May 7, 2015

5 yr complete primary teacher pagar

HALMA 5 VARSH PURN KARNAR VIDHYASAHAYAK N MALNAR PURA PAGAR NI MAHITI👇

PAY BAND :  7510 RS.
GRADE PAY :2400 RS.
---gpatel--------------
TOTAL       :   9910 RS.
-----------------------
DA (113%) : 11198 RS.
MEDICAL   :     300 RS.
HOME RE.  :     991 RS.
-----------------------
TOTAL       : 22, 399 RS.
-TAX(PR)  :        200 RS.
-G.TAX      :        100 RS.
-----------------------
TOTAL p. :  22, 099

Monday, April 27, 2015

Tuesday, April 21, 2015

linux computer ma windows program run karo

WWW.GUJEDUPLUS.COM

મિત્રો આપણી શાળાઓમાં આપણને જે કમ્પ્યુટર આપવામાં આવેલ છે તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના કારણે windows ના પ્રોગ્રામ ખાસ કરીને MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે આપ હવે લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી રીતે? તો જાણો.windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું નામ છે wine. તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી સમજીએ.ધારોકે આપણે MS-OFFICE ને LINUX વાળા કમ્પ્યુટર માં install કરવું છે તો આ પ્રમાને કરવું.સૌ પ્રથમ DOWNLOAD કરો અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી DESKTOP પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને તેમાં PASTE કરો.હવે DESKTOP પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ ક્લિક કરીને PROPERTIES પર ક્લિક કરશો તો તમને એક વિન્ડો દેખાશે જેમાંPERMISSION પર ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે તેમાં EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું નિશાન કરીને વિન્ડોબંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH WINE પર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા દો . install થઇ જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે નીચેનાપગલા અનુસરો.સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર પર જઈને ક્લિક કરતા તમને લાસ્ટ ROW માં wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે તેના પર ક્લિક કરો તમને તમારો windows નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારું કામ શરુ કરો.
About Linux👆👆👆

http://service.vishalon.net/pramukhfontconverter-gujarati-lmglaxmi-unicode.aspx

Shruti to Any Font converter👆👆👆

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post