UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Thursday, September 4, 2014

D.A. CHART (ATYAR SUDHI )


CCC ફોર્મ ભરવા માટે નીચેની સૂચના અનુસરો.



1.  જે સમયે ફોર્મ ભરવાના શરૂ થાય તેની ૧૦ થી ૧૫ મિનિટ પહેલાં બે થી ત્રણ જુદા જુદા બ્રાઉઝરમાં www.ccc.gtu.ac.in  વેબસાઈટ ખોલીને રાખો. વારંવાર રિફ્રેશ બટન મારી ચેક કરો કે ફોર્મ ભરવાની લિંક ખુલી છે કે કેમ

2. જેવી લિંક ખુલે તરતજ  પાસવર્ડ અને મોબાઈલ નંબર આપવાનો છે જેથી મોબાઈલમાં મેસેઝ આવશે. જેથી આપનું યુઝર આઈ.ડી જનરેટ થઈ જાય છે. આખુ ફોર્મ તરત ભરવું જરૂરી નથી. એકવાર યુઝર આઈ.ડી પાસવર્ડ જનરેટ થઈ જાય પછી ગમે ત્યારે ( આપેલી તારીખ સુધી ) શાંતિથી ફોર્મ ભરી શકાય છે. ભરેલ ફોર્મમાં સુધારા વધારા પણ થઈ શકે છે. 

ટૂંકમાં જેવી સાઈટ ખુલે કે તરતજ મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી ફોર્મ જનરેટ કરાવી દેવું. ફોર્મ તરતજ ભરવું જરૂરી નથી. 


ત્યારબાદ લોગઆઉટ થઈને કે તરત બીજા બ્રાઉઝરમાં ફરી બીજા મિત્રનું  ફોર્મ ભરવા ફરી મોબાઈલ નંબર અને પાસવર્ડ લખો ફરી મોબાઈલ પર મેસેઝ આવશે. આ રીતે ઘણાબધા ફોર્મ ઝડપી ભરી શકાય છે. 


એક મિનિટમાં ૨ થી ૩ ફોર્મ આરામથી ભરી શકાય છે. 

Vidhyasahayak bharti coming soon...


Breaking News :

Vidyasahayak Bharati (Std.6to8) is coming soon...

Maths-Science : 3300
Social Science : 3000
Language : 1700

Total vacancy : 8000

Notification : 20/09/2014
Apply online Application : 22/09/2014 to 01/10/2014

Provisional Merit List : 04/10/2014
Final Merit List : 08/10/2014

(Note : Vidyasahayak Bharati (Std.1to5) in December.)

Info. By : Head Clerk of Primary Edu. Department, Gandhinagar.

Monday, September 1, 2014

Htat provinal ans key 2014

BREAKING NEWS :- HTAT EXAM PROVISIONAL ANSWER KEY DECLARE. CLICK HERE & DOWNLOAD

BREAKING NEWS :- HTAT EXAM PROVISIONAL ANSWER KEY DECLARE. CLICK HERE & DOWNLOAD

 CLICK HERE & DOWNLOAD

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post