UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Tuesday, April 16, 2013

CPF કપાત માટે


શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.
પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર                       ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે મુજબ  હશે.  
            1.    12 અંકનો પ્રાણ નંબર
            2.    I  PASSWORD ( Internet Password )
            3.    T PASSWORD ( Teliphonik Password )
            પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2      અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો 
             https://cra-nsdl.com/CRA/
પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ                                    મેનુમાં  User Id  ના ખાનામાં  ૧૨અંકનો પગલા 1 માં
            બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
            પાસવર્ડ લખી નીચે  સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ
            વખતે ખોલશો તો નીચે  I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.                    ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે                                     હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય                                        તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને                       ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન                      થાઓ.  

પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને                     Personal Details ,Statements Of  Holding ,Statements                   Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો. 

No comments:

Post a Comment

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post