UPDATES :::: Fix pay case 2012-13

WELCOME TO MY FIRST BLOG..I WILL NOW POST IMP. NEWS OF EDUCATION DAILY...PLZ VISIT DAILY ONCE...

My Blog List

Thursday, April 18, 2013

ધોરણ 6 થી 12 નો ગુજરાતી માધ્યમ સિવાયનો અભ્યાસક્રમ બદલાશે


ધોરણ 6 થી 12 નો ગુજરાતી માધ્યમ સિવાયનો અભ્યાસક્રમ બદલાશે 

**ધો. ૬થી ૧૨ના પુસ્તકો જૂનથી બદલાશે***
અમદાવાદ :
શાળાઓમાં ઉનાળું વેકેશન શરૂ થઇ ગયુ છે ત્યારે ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળે નવા શૈક્ષણિક વર્ષથી એટલે કે જૂન-૨૦૧૩થી ક્રમશ પ્રથમ અને દ્વિતીય સત્રથી ધો. ૬થી૮નો ગુજરાતી માધ્યમ સિવાયના માધ્યમનો અભ્યાસક્રમ બદલવાનું નક્કી કર્યં છે.આથી ધો.૬થી૮ના અંગ્રેજી , હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી માધ્યમના પુસ્તકો બદલાશે. ઉલ્લેખનીય છે કે ધો. ૬થી૮ના ગુજરાતી માધ્યમના પુસ્તકો ગયા વર્ષે બદલાયા હતા. ધો. ૯ ,૧૦,૧૧, ૧૨ના અમુક વિષયોના પુસ્તકો બદલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો ઉપલબ્ધ થઇ જશે તેવું મંડળના કાર્યકારી ચેરમેન એચ.કે.પટેલે કહ્યુ હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ધો. ૮ પ્રાથમિકમાં જતા કેટલાક અગત્યાના પ્રકરણોનો સમાવેશ ધો. ૮ અને ૯માં ઉમેરવામાં આવ્યા છે. જયારે ધો. ૯ , ૧૧ના કોમ્પ્યુટરના વિષયમાં ઓપન સોર્સ સોફટવેરનું પ્રકરણ દાખલ કરાયુ છે. કોમ્પ્યુટરના વિષયનું પુસ્તક આગામી વર્ષે ધો. ૧૦ , ૧૨માં બદલવામાં આવશે .
ધોરણ
વિષય
માધ્યમ
ધોરણ-૬ થી ૮
પ્રથમ ભાષા પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનીવિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ
અંગ્રેજી , હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી
ગણિત પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની
વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ
અંગ્રેજી , હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, તમિલ
વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રથમ સત્ર અને
દ્વિતીય સત્રની વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ
અંગ્રેજી , હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંદી, તમિલ
સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર અને દ્વિતીય
સત્રની વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ
અંગ્રેજી , હિન્દી, મરાઠી, ઉર્દૂ, સિંધી, તમિલ
સંસ્કૃત પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની
વિદ્યાર્થી આવૃત્તિ અને શિક્ષક આવૃત્તિ
અંગ્રેજી , હિન્દી, મરાઠી
ધોરણ-૯
સંસ્કૃત
ગુજરાતી , અંગ્રેજી, હિન્દી, મરાઠી
કોમ્પ્યુટર અધ્યયન
ગુજરાતી , અંગ્રેજી, હિન્દી
ધોરણ-૧૦
સામાજિક વિજ્ઞાન સ્વ-અધ્યયનપોથી (સંર્વિધત)
ગુજરાતી તેમજ અંગ્રેજી
૨ અંગ્રેજી સ્વ-અધ્યયનપોથી (સંર્વિધત) ગુજરાતી
ધોરણ-૧૧
કોમ્પ્યુટર અધ્યયન
ગુજરાતી , અંગ્રેજી, હિન્દીધોરણ-૧૨
અંગ્રેજી-સ્વ અધ્યયનપોથી (સંર્વિધત)
ગુજરાતી
ધોરણ-૯
વ્યાકરણમ (સંર્વિધત)
સંસ્કૃત
કાવ્યમ (સંર્વિધત)
સામાજિક વિજ્ઞાનમ (સંર્વિધત)
પૌરોહિત્યમ (સંર્વિધત)
ગણિત (સંર્વિધત)
વિજ્ઞાન ટેકનોલોજી (સંર્વિધત)
ધોરણ-૬ થી ૮
ચિત્રકળા (શિક્ષક આવૃત્તિ)
ગુજરાતી તથા અન્ય માધ્યમો
સંગીત (શિક્ષક આવૃત્તિ)
સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણ આવૃત્તિ (શિક્ષક આવૃત્તિ)
કાર્યાનુભવ (શિક્ષક આવૃત્તિ)

No comments:

Post a Comment

શિક્ષણના પ્રેરણા પુષ્પો

blog post